shilpa shetty latest maldives video viral On social video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચહેરા પર સ્માઈલ અને શિલ્પા શેટ્ટીએ બતાવી બોલ્ડ અદા, વીડિયો જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં!

ચહેરા પર સ્માઈલ અને શિલ્પા શેટ્ટીએ બતાવી બોલ્ડ અદા, વીડિયો જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં!

 | 2:26 pm IST
  • Share

બોલિવૂડની મશહુર અભિનેત્રી શિલ્પા શેટ્ટી(Shilpa Shetty) પોતાના પતિ રાજ કુંદ્રા(Raj Kundra) સાથે માલદીવના વેકેશનમાં રજાઓ માણી રહી છે. તે ત્યાંથી ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. સતત ફેન્સને તે અપડેટ આપતી રહે છે. ત્યારે હવે ફરી એકવાર શિલ્પા શેટ્ટીએ વીડિયો શેર કર્યો છે. જેમાં તે રેડ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે અને દરિયા કિનારે ટ્રેક પર દોડતી દેખાઈ રહી છે.

શિલ્પાએ આ વીડિયો શેર કરતી વખતે લખ્યું કે મારા પગ નીચે વસંત ઋતુ, અને સ્લાઈલ કરતાં કરતાં ચાલ્યા રાખો. શિલ્પાના આ વીડિયોને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. શિલ્પાની સ્ટાઈલ આ વીડિયોમાં ચાર ચાંદ લગાવી રહી છે. તેની સ્માઈલ અને બોલ્ડ અદા જોઈ લાઈક્સ અને કોમેન્ટનું ઘોડાપૂર આવી રહ્યું છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન