shilpa shetty shamita shetty dance competition video viral
  • Home
  • Featured
  • VIDEO: શિલ્પા અને શમિતા શેટ્ટીને જોઈ ઓડિયન્સ માથું ખંજવાળવા લાગ્યું, એવા ઠુમકા લગાવ્યા કે….

VIDEO: શિલ્પા અને શમિતા શેટ્ટીને જોઈ ઓડિયન્સ માથું ખંજવાળવા લાગ્યું, એવા ઠુમકા લગાવ્યા કે….

 | 5:40 pm IST

શિલ્પા શેટ્ટી ઘણીવાર તેની ફિટનેસ માટે ખુબ જાણીતી છે. તે અવાર નવાર તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતી રહે છે. શિલ્પા શેટ્ટી ઘણીવાર યોગા કરતી જોવા મળે છે. તે ઘણા લોકો માટે એક પ્રેરણા પણ છે. પરંતુ શિલ્પા શેટ્ટીનો હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી અને તેની બહેન શમિતા શેટ્ટી ડાન્સ કરતી જોવા મળી રહી છે.

શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી વચ્ચે જોરદાર ડાન્સ સ્પર્ધા જોવા મળી રહી છે. બંને બહેનો સ્ટેજ પર જોરશોરથી પરફોર્મ કરી રહી છે અને જોનારા લોકો પણ ભારે ઉત્સાહ પુરો પાડી રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને તેની બહેન શમિતા શેટ્ટી સાથે આ વીડિયોમાં કોરિયોગ્રાફર શિયામક દાવર પણ દેખાઈ રહ્યો છે. શિલ્પા શેટ્ટી આ વીડિયોમાં જોરદાર સ્વેગ બતાવી રહી છે અને ખૂબ ડાન્સ પણ કરી રહી છે. જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન