Shilpa Shetty shared a video with her husband in Maldives
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • VIRAL VIDEO : શિલ્પા શેટ્ટીએ ‘pawri Ho Rahi Hai’ પર બનાવ્યો મજેદાર, ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

VIRAL VIDEO : શિલ્પા શેટ્ટીએ ‘pawri Ho Rahi Hai’ પર બનાવ્યો મજેદાર, ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

 | 9:26 pm IST
  • Share

શિલ્પા શેટ્ટી કુંદ્રા (Shilpa Shetty Kundra) આજે એક સફળ અભિનેત્રી તેમજ તેજસ્વી માતા અને સફળ બિઝનેસ મહિલા છે. એટલું જ નહીં, શિલ્પા ઘણી વખત અલગ શૈલી અને ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે. શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) હાલમાં પોતાના પરિવાર સાથે માલદીવમાં છે અને ત્યાંથી તેણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ રાજ કુંદ્રા (Raj kundra)પાવરી યુવતીની શૈલીમાં કહે છે કે, આ આપણો નાસ્તો છે, આ આપણું માલદીવ છે અને અહીં કોઈ પાવરી નથી થઈ રહી. શિલ્પા અને રાજ કુંદ્રાના આ વીડિયોમાં તેની બહેન શમિતા શેટ્ટી પણ જોવા મળી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ મજેદાર વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન