ફ્લાઈંગ કિસ આપી શિલ્પા શેટ્ટીએ લાખો ચાહકોને કર્યા ઘાયલ, જુઓ PHOTOS – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ફ્લાઈંગ કિસ આપી શિલ્પા શેટ્ટીએ લાખો ચાહકોને કર્યા ઘાયલ, જુઓ PHOTOS

ફ્લાઈંગ કિસ આપી શિલ્પા શેટ્ટીએ લાખો ચાહકોને કર્યા ઘાયલ, જુઓ PHOTOS

 | 9:45 am IST
  • Share

શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસનું સૌથી વધારે ધ્યાન રાખે છે. સાથો સાથ તે ફેશન સેંસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અદાકારા દરેક ડ્રેસ રીતસરની ખીલી ઉઠે છે. અભિનેત્રી એક કાર્યક્રમમાં ફિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવેલા આઉટફિટ પહેરે છે. જેમાં તે એ હદે સુંદર લાગી રહી છે કે, તેના પરથી નજર હટાવવાનું મન જ ના થાય. શિલ્પા મુંબઈમાં આવેલા એક સેટ પર નજરે પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર પાપારાઝીઓએ તેને કેમેરામાં કેદ કરી લીધી હતી. શિલ્પા શેટ્ટીએ મસ્ટર્ડ યલો કલરનો ગોર્જિયસ ડ્રેસ પહેર્યો હતો. તેમાં પણ નખરા કરી રહેલી શિલ્પા કોઈ યુવા અભિનેત્રીને પણ શરમાવે તેવી લાગતી હતી. અભિનેત્રીએ આપેલી ફ્લાઈંગ કિસ પર તો જાણે લોકો રીતસરના ઘાયલ જ થયા હતાં.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન