- Home
- Videos
- Featured Videos
- Video : અને પત્તાના મહેલની માફક ઉખડી પડ્યાં ઝાડ

Video : અને પત્તાના મહેલની માફક ઉખડી પડ્યાં ઝાડ
September 11, 2018 | 12:34 pm IST
હિમાચલ પ્રદેશમાં સિમલા-કાલકા હેરિટેજ રેલવે ટ્રેક ભૂસ્ખલનના ભયાનક દ્રશ્યો સર્જાયા હતાં. પહેલી નજરે સામાન્ય જમીન ધસવાની ઘટના વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. તોતિંગ વૃક્ષો ઉભા ને ઉભા જ જમીન દોસ્ત થઈ જાય છે. એટલું જ નહીં ટેકરી પર રહેલું ઘર પણ પત્તાના મહેલની માફક ધસી પડે છે. આ તમામ કાટમાળ બાજુમાં જ રહેલા રેલવે ટ્રેક પર પડ્યો હતો. જેના પગલે ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. આ સમગ્ર ઘટનાને લોકોએ વીડિયો સ્વરૂપે કેદ કરી લીધી હતી.