પ્રોફેસરે વિદ્યાર્થીની પાસેથી કરી સેક્સની માંગણી, પછી થયું એવું કે…
April 20, 2017 | 5:03 pm IST
ઓળખપત્ર અને મોબાઈલ પરત કરવા માટે 19 વર્ષની વિદ્યાર્થીની પાસેથી શારીરિક સુખની માંગણી કરનારા પ્રોફેસરનું મોઢું કાળું કરાવાયું હતું. યુવા ક્રાંતિ મોરચાના કાર્યકર્તાઓએ પ્રોફેસરના ચહેરાને કાળો કર્યો હતો. તેમજ પોલીસને સોંપ્યો હતો. આ કિસ્સો નાગપુરની ધરમપેઠ પોલિટેકનિક કોલેજનો છે.