Shiv shakti laxmi narayan worship method, BhaktiVideo
  • Home
  • Featured
  • શિવ શક્તિ -લક્ષ્મી નારાયણની પૂજા કરવાની શાસ્ત્રોક્ત રીત જણાવશે અમારા શાસ્ત્રીજી, Video

શિવ શક્તિ -લક્ષ્મી નારાયણની પૂજા કરવાની શાસ્ત્રોક્ત રીત જણાવશે અમારા શાસ્ત્રીજી, Video

 | 9:30 am IST

શિવ શક્તિ વગર અધુરા છે અને નારાયણ લક્ષ્મી વગર અધુરા..જો તેમની સવિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય તો શિવ શક્તિ અને લક્ષ્મી નારાયણની એક સાથે પુજા કરવાથી જ તે વિશેષ કૃપાની પ્રાપ્તિ થઇ શકે છે. તેવામાં જાતકની કુંડળીને અસર કર્તા અને નડતા ગ્રહોની પણ જો સપત્નીક પુજા કરવામાં આવે તો જાતકની મુશ્કેલીઓમાંથી તેને ઉગારી શકાય છે..

ત્યારે કેવી રીતે કરવી ગ્રહોની સપત્નીક પૂજા..આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

ભજન વંદના પ્રભુભક્તિનુ ઉત્તમ માધ્યમ છે. ભોજનમાં પ્રભુની ભક્તિ મળે તો ભોજન પ્રસાદ બની જાય છે અને જો કોઇ ગીતમાં પ્રભુની ભક્તિ મળે તો તે ભજન બની જાય છે.. તો ચાલો હનુમાન દાદાના પ્રસાદરૂપી ભજનથી કરીએ મનને ભક્તિમય…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન