Video : દર્શન કરો કચ્છના નાળેશ્વર મહાદેવ મંદિરના - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : દર્શન કરો કચ્છના નાળેશ્વર મહાદેવ મંદિરના

Video : દર્શન કરો કચ્છના નાળેશ્વર મહાદેવ મંદિરના

 | 3:49 pm IST

શ્રાવણમાં શિવપૂજન અને શિવદર્શનનું અનેરૂ મહત્વ હોય છે. એવું શિવાલય જેનો ઈતિહાસ 100 કે 200 વર્ષ નહી પરંતુ 1700 વર્ષ જૂનો છે. આ પ્રાચીન મંદિરમાં આવેલું શિવલિંગ પણ સ્વયંભૂ છે.