shocking facts about erection and male private part
  • Home
  • Featured
  • પેનિસની સાઈઝથી લઈને ઈરેક્શનની હેરાન કરી દેશે આ વાતો ક્યારેય તમે સાંભળ્યુ પણ નહી હોય

પેનિસની સાઈઝથી લઈને ઈરેક્શનની હેરાન કરી દેશે આ વાતો ક્યારેય તમે સાંભળ્યુ પણ નહી હોય

 | 2:54 pm IST

સેક્સ અને ત્યારબાદ ચરમસુખ અંગે તમે ઘણીવખત સાંભળ્યુ જ હશે. પણ શું તમે ખરેખર સેક્સમાં મળતા ચરમસુખ અંગે જાણો છો? આજે આપણે ઇરેક્શન અને પુરૂષના ગુપ્તભાગને લઈને કેટલીક હેરાન કરી નાંખે તેવી વાતો જણાવીશુ.

શું તમે જાણો છો એક સામાન્ય વ્યક્તિ રાત્રે ઓછામાં ઓછી 4થી5 વખત ચરમસુખ મેળવી શકે છે. આ ચરમસુખ ઓછામાં ઓછુ 35 મિનિટ સુધી થઈ શકે છે.

પેનીસની સાઈઝને લઈને ભ્રામક માન્યતા
પેનીસ જેટલું નાનુ એટલુ વધારે મળશે ચરમસુખ. સેક્સ એક્સપર્ટ અનુસાર ઇરેક્ટ થયા પછી મેલ પ્રાઈવેટ પાર્ટની લંબાઈ વધી જાય છે.

સ્મોકિંગ કરવાથી નાનુ થઈ જાય છે પેનિસ
મેન્સ હેલ્થ અનુસાર સ્મોકિંગ કરવાથી પેનિસની સાઈઝ એક સેન્ટીમીટર સુધી નાની થઈ જાય છે. વધારે ટ્વીસ્ટ કરશો તો પિનાઈલ ફ્કેચરના ભોગ બનશો.

ઈરેક્શનની અવસ્થામાં જો મેલ પ્રાઈવેટ પાર્ટને વધારે ટ્વિસ્ટ કરવામાં આવે તો તેમાં ફેક્ચર થઈ શકે છે, જેને પિનાઈલ ફ્કેચર કહેવામાં આવે છે. નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર પિનાઈલ ફેક્ચરના તમામ મામલાઓમાં મોટાભાગના કિસ્સાઓમાં ઇન્ટરકોર્સ દરમિયાન પેનિસ સાથે વધારે છેડછાડ જવાબદાર છે.

કેટલાક પુરૂષોમાં જન્મજાત બે પેનિસ
આ સ્થિતિને Diphallus કહેવામાં આવે છે. મેલ પ્રાઈવેટ પાર્ટની સરેરાશ સાઈઝ 5.6 ઇંચ માનવામાં આવે છે. દુનિયામાં જોન્હા ફાલ્કન નામના એક વ્યક્તિની પ્રાઈવેટ પાર્ટની સાઈઝ તમે માની ન શકો તેટલી એક પગની લંબાઈ જેટલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન