shocking video a leopard pounces on bikers watch
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: માત્ર એક સેકન્ડ અને બાઈકવાળા ‘છે’માંથી ‘હતા’ થઈ જાત! દીપડો સહેજ નિશાન ચૂકી ગયો

VIDEO: માત્ર એક સેકન્ડ અને બાઈકવાળા ‘છે’માંથી ‘હતા’ થઈ જાત! દીપડો સહેજ નિશાન ચૂકી ગયો

 | 6:07 pm IST

રાતે અંધારામાં જંગલમા પસાર ન થવાની સલાહ આપવામાં આવતી હોય છે. શા માટે એ આ વીડિયો જોઈને ખબર પડી જશે. કારણ કે જંગલમા પોતાના નિયમો અને કાયદાઓ ન ચાલે. હાલમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. IFS અધિકારીએ આ વીડિયો વાયરલ કર્યો છે કે જે ખુબ શેર થઈ રહ્યો છે.

અધિકારીએ વીડિયો શેર કરતી વખતે લખ્યું કે, દીપડો એ ભૂલી કેમ ગયો? મોટરસાઈકલ વાળાઓની આ છેલ્લી યાત્રા થઈ જાત. કૃપયા વન્યજીવોનું સન્માન કરો. વીડિયોમાં જોય શકાય છે કે એક દીપડો કઈ રીતે મોટરસાઈકલ ચલાવતા બે યુવકો પર ત્રાટકે છે. જો એક સેકન્ડ પણ મોડું થયું હોત તો બાઈક સવાર કોળિયો થઈ ગયા હોત.

વીડિયો જોઈને લોકો નવી નવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ કહ્યું માંડ માંડી મચી ગયો દીકરા. તો કોઈએ કહ્યું અમુક મુરખાઓ ક્યારેય શીખવા કે સમજવા નથી માગતા હોતા. તો જુઓ અહીં એ ખોફનાક વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન