shocking video -well breaks go inside ground footage goes viral Social media
  • Home
  • Featured
  • નજરો-નજર જોનારાના તો ઉડી ગયા હોશ, કૂવો એવી રીતે જમીનમાં સમાયો કે…Video જોઇ રૂંવાડા ઉભા થઇ જશે

નજરો-નજર જોનારાના તો ઉડી ગયા હોશ, કૂવો એવી રીતે જમીનમાં સમાયો કે…Video જોઇ રૂંવાડા ઉભા થઇ જશે

 | 1:50 pm IST

સોશિયલ મીડિયામાં એક કૂવાનો વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમને આશ્ચર્ય થશે. તમે કૂવામાં ડૂબતા તો સાંભળ્યું હશે પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે કૂવો ડુબી રહ્યો છે. રસ્તાના કિનારે કૂવો અચાનક જમીનમાં સમાઇ ગયો છે. જેને પણ આ ઘટના જોઇ છે તેના હોશ ઉડી ગયા છે. ત્યાં હાજર લોકો આ વીડિયો રેકોર્ડિંગ કરવા લાગ્યા.

આ વીડિયો આઇએએસ ઓફિસર અવનીષ શરણે પોસ્ટ કર્યો છે. વરસાદના પાણીથી ભીની માટીના જમીનમાં ખાડો પડે છે. અને સાથે જ કૂવો અંદર પડવા લાગે છે. જોત-જોતામાં કૂવો જમીનમાં સમાઇ જાય છે. આ જોઇને લોકો ચોંકી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન