performed in the holy Chamunda Dham, 700 years old
  • Home
  • Featured
  • માથેલા ગામના 700 વર્ષ જુના ખુબજ પવિત્ર એવા ચામુંડા ધામના કરીશું દર્શન, Video

માથેલા ગામના 700 વર્ષ જુના ખુબજ પવિત્ર એવા ચામુંડા ધામના કરીશું દર્શન, Video

 | 9:09 am IST

શક્તિના ઉપાસકો માટે એક એવા ધામના દર્શન કરાવીશુ જે 700 વર્ષ જૂનુ છે. ભાવનગર જીલ્લાના તલાજાના માથેલા ગામે નિર્મિત છે ચામુંડા માતાનું અતિ પવિત્ર મંદિર. આ ધામમાં પહેલા ત્રિશૂળની પૂજા થતી, સમયની સાથે આ ધામમાં ભક્તોની અવરજવર વધવા લાગી. શ્રદ્ધાળુઓ આ ધામ પ્રત્યે કેવી આસ્થા ધરાવે છે અને શુ ચામુંડા માના સ્થાનકનો મહિમા, આવો જાણીએ.

માતાની શક્તિ અને આરાધના કરીશું આજે કરીશુ માતા ચામંડાના જેમનો છે અનોખો મહિમા. 700 વર્ષ જુના આ મંદિરે દુર દુરથી ભક્તો આવે છે દર્શન કરવા. માતા પોતાના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

માના આ ધામના દર્શન કરવા ભક્તો ખુબજ આસ્થાથી આવે છે. માનો મહિમા અપરંપાર છે. માને પોતાના ભક્તો ખુબજ પ્રિય છે કોઈ પણ મુશ્કેલીમાંથી માના શરણે જવાથી તમામ સાંસારિક દુખોથી મુક્તિ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન