Rashifal 9th October 2018
  • Home
  • Astrology
  • મહાલય સમાપ્ત, કઈ રાશિઓ પર ઉતરશે પિતૃઓની કૃપા

મહાલય સમાપ્ત, કઈ રાશિઓ પર ઉતરશે પિતૃઓની કૃપા

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, ભાદરવા વદ અમાસ, મંગળવાર, તા. ૯-૧૦-૨૦૧૮. દૈનિક તિથિ : વદ અમાસ ક. ૦૯-૧૭ સુધી.ચંદ્ર નક્ષત્ર : હસ્ત ક. ૧૨-૦૫ સુધી પછી ચિત્રા. ચંદ્ર રાશિ : કન્યા ક. ૨૩-૩૦ સુધી પછી તુલા.જન્મ નામાક્ષર : કન્યા (પ.ઠ.ણ.), તુલા (ર.ત.).

વિશેષ પર્વ : મહાલય સમાપ્ત. માતામહ શ્રાદ્ધ. ગજછાયા વ્રત સવારે ક. ૦૯-૧૭ સમયે સમાપ્ત થાય છે. વૈધૃતિ યોગ ક. ૧૪-૩૧થી શરૃ. ચંદ્ર-પ્લુટોનો કેન્દ્રયોગ. ચંદ્ર વિષુવવૃત્ત પર.રાહુકાળ : દિવસે ક. ૧૫-૦૦ થી ૧૬-૩૦

મહાલય સમાપ્ત, માતામહ શ્રાદ્ધ, જો અમાસનું શ્રાદ્ધ ન કર્યું હોય તો આજે જ કરી લો, શ્રાદ્ધ થશે પૂર્ણ