shraddha kapoor all black look for film street dancer 3d promotion
  • Home
  • Featured
  • ફિલ્મ પહેલા જ શ્રધ્ધા કપૂરે એવા હોટ ફોટો અપલોડ કર્યા કે, સોશિયલ મીડિયા કૂદકા મારવા લાગ્યું!

ફિલ્મ પહેલા જ શ્રધ્ધા કપૂરે એવા હોટ ફોટો અપલોડ કર્યા કે, સોશિયલ મીડિયા કૂદકા મારવા લાગ્યું!

 | 5:44 pm IST

બોલિવૂડ અભિનેત્રી શ્રધ્ધા કપૂરની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3-ડી આવી રહી છે. ત્યારે હાલમાં ભારે પ્રમોશન કરી રહી છે. 24 જાન્યુઆરીએ આ ફિલ્મ સિનેનાઘરોમાં રીલિઝ થવાની છે. ત્યારે પ્રમોશન ઈવેન્ટ દરમિયાનની કેટલીક તસવીરો શ્રધ્ધાએ શેર કરી છે કે, જે ખુબ વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં તે બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.

એકદમ હોટ અને સ્મોકી અવતારમાં શ્રધ્ધાના ફેન્સ ઘેલાં ઘેલાં થઈ ગયા છે અને તસવીરો પસંદ કરી રહ્યા છે. બીજા અમુક ફોટોમાં શ્રધ્ધા સાથે વરુણ ધવન પણ જોવા મળી રહ્યો છે. બન્નેની કેમેસ્ટ્રી પણ ખુબ સારી દેખાઈ રહી છે. તો જુઓ શ્રધ્ધાની કેટલીક તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન