શ્રદ્ધા કપૂર બ્લૂ લહેંગામાં માલદીવના દરિયા કિનારે મસ્ત અંદાજમાં જોવા મળી, જુઓ VIDEO – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શ્રદ્ધા કપૂર બ્લૂ લહેંગામાં માલદીવના દરિયા કિનારે મસ્ત અંદાજમાં જોવા મળી, જુઓ VIDEO

શ્રદ્ધા કપૂર બ્લૂ લહેંગામાં માલદીવના દરિયા કિનારે મસ્ત અંદાજમાં જોવા મળી, જુઓ VIDEO

 | 8:14 pm IST
  • Share

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) હાલમાં માલદીવમાં પોતાની ફેમિલી અને મિત્રો સાથે એન્જોય કરી રહી છે. શ્રદ્ધા કપૂર પોતાની કઝિન પ્રિયંકા શર્મા (Priyanka Sharma) અને શાઝા મોરાનીના (Shaza Morani) લગ્નમાં ગઈ છે. જ્યાં પરિવાર અને મિત્રો સાથે લગ્ન પ્રસંગી મજા માણી રહી છે. તો સાથે સાથે શ્રદ્ધાએ એક મનમોહક અંદાજમાં વીડિયો પણ શૂટ કરાવ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દરિયા કિનારે પોતાની ધૂનમાં મસ્ત લાગી રહી છે. શ્રદ્ધા કપૂરે (Sharddha Kapoor) બીચ પર એન્જોય કરતો સ્લો મોશન વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શ્રદ્ધા કપૂરનો બ્લૂ લહેંગો સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેના લહેંગા પર સફેદ અને લીલા રંગના ફૂલ તેને વધુ સુંદર બનાવી રહ્યા છે. જુઓ આ Video…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન