shraddha kapoors mausi tejaswini kolhapure shares throwback photos
  • Home
  • Featured
  • શ્રદ્ધા કપૂરની માસીએ શેર કરી બિકીની તસવીરો, બોલ્ડનેસ જોઈ સોશિયલ મીડિયા કાયલ થઈ ગયું!

શ્રદ્ધા કપૂરની માસીએ શેર કરી બિકીની તસવીરો, બોલ્ડનેસ જોઈ સોશિયલ મીડિયા કાયલ થઈ ગયું!

 | 5:53 pm IST

જો તમે શ્રદ્ધા કપૂરના પરિવારને ઓળખતા હશો તો તમે તેની માસી વિશે પણ થોડું જાણતા જ હશો. શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂર અને માતા શિવાંગી કપૂર છે. શિવાંગી કપૂરને ત્રણ બહેનો છે. શિવાંગી સૌથી મોટી છે. તે પછી આવે છે દિગ્ગજ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે અને ત્યારબાદ તેજસ્વિની કોલ્હાપુરે છે.

તેજસ્વિની કોલ્હાપુરની વાત આજકાલ ચર્ચામાં છે. તે એક અભિનેત્રી અને મોડેલ પણ છે. તે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે અને તેમની કેટલીક શાનદાર તસવીરો શેર કરતી હોય છે. તેમાં તેની અદા જોઈ ભલભલા મોહી જાય છે. ખુદ તેજસ્વિનીએ ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી છે કે આ તસવીરો ગોવામાં શૂટ કરવામાં આવી છે અને વર્ષ 2012ની છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં તેનો મોહક લુક જોવા મળ્યો છે. તો જુઓ અહીં આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન