Shraddha Saburi Sai Baba's temple is in Dahod, there will be no trouble in life, do darshan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દાહોદમાં છે શ્રદ્ધા સબુરી સાંઇબાબાનું મંદિર, જીવનમાં નહીં રહે કોઇ તકલીફ, કરો દર્શન

દાહોદમાં છે શ્રદ્ધા સબુરી સાંઇબાબાનું મંદિર, જીવનમાં નહીં રહે કોઇ તકલીફ, કરો દર્શન

 | 8:26 am IST

દાહોદ જિલ્લાના લીમડી ગામમાં બિરાજે છે શ્રદ્ધા સબુરી સાંઈ..આ ગામની માછણ નદીના કિનારે આવેલુ છે સમગ્ર દાહોદ જીલ્લાનું સૌથી ભવ્ય સાંઈ મંદિર.. જ્યાં શીરડી ધામ જેવી સાંઈ પ્રતિમાના ભક્તોને થાય છે દર્શન.. તો આવો પરમકૃપાળુ સાંઈબાબાના આ સ્થાનકનો મહિમા જાણીએ..

દક્ષિણ ગુજરાતના દાહોદમાં નિર્મિત અતિકલ્યાણકારી સાંઈ ધામના આજે દર્શન કરીશુ. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આલુ છે લીમડી ગામ.. આ ગામમાં વહેતી માછણ નદીના કાંઠે જ બિરાજે છે પરમદયાળુ સાંઈબાબા.. કહેવાય છે કે સમગ્ર દાહોદ જીલ્લાનું આ સૌથી ભવ્ય સાંઈ મંદિર છે.. જેની સ્થાપના વિક્રમ સંવત 2068 એટલે કે 11 નવેમ્બર 2011માં કારતક વદ એકમના દિવસે થઈ હતી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન