Shraddha wants to work in a comedy film with Tiger
  • Home
  • Featured
  • PHOTOS: લ્યો સાંભળો, શ્રધ્ધા કપૂરને હવે ટાઈગર જેવા એક્શન હીરો સાથે આવી ફિલ્મ કરવી છે

PHOTOS: લ્યો સાંભળો, શ્રધ્ધા કપૂરને હવે ટાઈગર જેવા એક્શન હીરો સાથે આવી ફિલ્મ કરવી છે

 | 10:00 am IST

બોલિવૂડ અભિનેત્રી શ્રધ્ધા કપૂરે હાલમાં ટાઈગર સાથે ફિલ્મ કરવાને લઈ એક નિવેદન આપ્યું છે, જે દરેક ડાયરેક્ટર માટે ચર્ચાનો વિષય બની ગયું છે. શ્રદ્ધા હાલમાં બાગી-3માં ટાઈગર સાથે જોવા મળવાની છે. ફિલ્મનું ટ્રેલર પણ આવી ચૂક્યું છે. ત્યારે શ્રધ્ધાએ ટાઈગર સાથે કોમેડી ફિલ્મ કરવાનું વિચાર્યું છે.

શ્રધ્ધાએ વાત કરી કે, ટાઈગર એકમાત્ર એવો હીરો છે કે, જે બાગી-3ને એક્શનના રોલથી આગળ લઈ જઈ શકે. પરંતુ ટાઈગરની એક ફની સાઈડ પણ છે. હું એની સાથે એક કોમેડી ફિલ્મ કરવા માંગુ છું. હવે ડાયરેક્ટરો આ વિશે વિચારવા લાગ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન