shradh paksh in pindan Forbidden, BhaktiWithSandesh Video
  • Home
  • Featured
  • જાણો શ્રાદ્ધમાં કઈ વસ્તુ છે નિષેધ, Video

જાણો શ્રાદ્ધમાં કઈ વસ્તુ છે નિષેધ, Video

 | 9:13 am IST

shradh paksh in pindan Forbidden, BhaktiWithSandesh Video

શ્રાદ્ધ પક્ષ એટલે પિતૃઓના દિવસો. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ રાખે છે અપેક્ષા. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ બને છે તૃપ્ત. શ્રાદ્ધમાં તર્પણ અને પિંડદાન કરવુ. શ્રાદ્ધમાં કયા દ્રવ્યો અર્પણ ન કરવા. 

કંકુનો ઉપયોગ શ્રાદ્ધમાં ક્યારેય ન કરવો. પિતૃઓના ફોટા પર કંકુથી તિલક ન કરવુ. શાસ્ત્રોમાં પિતૃઓ માટે કંકુ છે નિષેધ. પિતૃઓને કરવો ગોપીચંદનનુ તિલક પિતૃઓને સફેદ રંગના પુષ્પ અર્પણ કરવા. લાલ રંગના પુષ્પ પિતૃઓ માટે નિષેધ મનાય છે. ગુલાબનો હાર અર્પણ ન કરવો, મોગરાનો હાર અર્પણ કરવો. 

લોખંડ કે સ્ટીલના પાત્રમાં પિતૃઓ જમતા નથી. તાંબા કે કાંસાના પાત્રમાં ભોજન કરાવવુ. પિતૃઓને પતરાળામાં ભોજન પીરસવુ. સ્ટીલ કે લોખંડમાં પિતૃઓ ભોજનનો સ્વીકાર કરતા નથી. પિતૃઓને સૌથી પ્રિય છે દૂધપાક. દૂધપાકનો પ્રસાદ કરવો. શ્વાનની નજર દૂધપાક પર પડે તો નિષેધ બની જાય. દૂધપાક શુદ્ધ હોવો જાઈએ. ગંગાજળનો છંટકાવ કરવો. તિથીના દિવસે કોઈ ધર્મ કાર્ય કરવુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન