Rashifal 9th september 2018
  • Home
  • Astrology
  • શ્રાવણની સમાપ્તિ આ રાશિઓ પર ઉતરશે ભોળાનાથની કૃપા, જુઓ વીડિયો

શ્રાવણની સમાપ્તિ આ રાશિઓ પર ઉતરશે ભોળાનાથની કૃપા, જુઓ વીડિયો

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, શ્રાવણ વદ અમાસ, રવિવાર, તા. ૯-૦૯-૨૦૧૮.દર્શ અમાસ, પિઠોરી અમાસ, કુશગ્રાહિણી અમાસ, દર્ભ લાવવો,આદિત્ય પૂજન, વૃષભ પૂજન, નકલંગ મેળો.

દૈનિક તિથિ : વદ અમાસ ક. ૨૩-૩૨ સુધી. ચંદ્ર નક્ષત્ર : મઘા ક. ૦૮-૦૧ સુધી પૂર્વા ફાલ્ગુની ક. ૨૯-૪૧ સુધી. ચંદ્ર રાશિ : સિંહ (આખો દિવસ). જન્મ નામાક્ષર : સિંહ (મ.ટ.).

શુક્ર-મંગળનો કેન્દ્રયોગ. ચંદ્ર-બુધની યુતિ. શ્રાવણની સમાપ્તિ, આ રાશિઓ પર ઉતરશે ભોળનાથની કૃપા, નિવડશે શ્રાવણનો છેલ્લો રવિવાર અતિ શુભ, જુઓ રાશિફળ વીડિયોમાં..