shree bileshwar mahadev in vadiyavir village of sabarkantha
  • Home
  • Videos
  • Featured Videos
  • વડીયાવીર ગામે આવેલ બીલેશ્વર મહાદેવના દર્શન માટે, જુઓ Video

વડીયાવીર ગામે આવેલ બીલેશ્વર મહાદેવના દર્શન માટે, જુઓ Video

 | 10:30 am IST

આપણા દેશમાં હંમેશાથી જ વીરપુરુષોનુ આદર ભાવ કરવામાં આવે છે. આવા જ એક મહારાજ હતા નરસિંગા વીર મહારાજ. જેમણે ગૌ રક્ષા માટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ વીર અને મહાન પુરુષ આજે પણ વીરબાવજીના નામે સાબરકાંઠાના વડીયાવીર ગામે પૂજાય છે. જેના સાથે બીલેશ્વર મહાદેવ અને અંબિકા માતાજીની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.તો આવો દર્શન કરીએ પવિત્ર ભૂમિના અને જાણીએ તેનો મહિમા.