- Home
- Videos
- Featured Videos
- શ્રેયા ઘોષાલના સુર પર એવા તાલ રેલાવ્યા કે થયો Video Viral

શ્રેયા ઘોષાલના સુર પર એવા તાલ રેલાવ્યા કે થયો Video Viral
January 15, 2019 | 6:51 pm IST
શ્રેયા ઘોષાલના ગીત પર તબલા વાદકે તેનાજ સુરમાં સુર મીલાવી એવું તે સંગીત વગાડ્યું કે તેનો વીડિયો તાજેતરમાં ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.
સંગીત કોઇની જાગીર નથી તે આ વીડિયો પરથી સાબીત થઇ જાય છે. કોઇપણ વ્યક્તિ તેના હુનરને બહાર લાવી શકે છે. હાલ સોશિયલ મીડિયા આ વીડિયો ખૂબ લોકપ્રિય થઇ રહ્યો છે. જેમાં આ પ્રકારના વીડિયો અવારનવાર જોવા મળે છે.