Shri Ganesha's Divine Remedy for Avoiding Crisis in Life, Video
  • Home
  • Featured
  • જીવનમાં આવતા સંકટ ટાળવા માટેનો શ્રી ગણેશનો દિવ્ય ઉપાય, Video

જીવનમાં આવતા સંકટ ટાળવા માટેનો શ્રી ગણેશનો દિવ્ય ઉપાય, Video

 | 9:27 am IST

આજે ચોથ અને મંગળવારનો શુભગ સમન્વય છે ત્યારે શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી આજે ખાસ વાતમાં જાણીશું શ્રી ગણેશના એક ચમત્કારીક સ્તોત્ર વિશે…કહેવાય છે કે ગણેશજીના સંકટનાશન સ્તોત્રના પઠનની સાથે જો કેટલાક શાસ્ત્રીય ઉપાય કરવામાં આવે તો જીવનમાં આવનાર સંકટોમાંથી મુક્તિ પ્રાપ્ત થઇ શકે છે ત્યારે આવો જાણીએ તે સંકટો ટાળવામાં માટેનો શ્રી ગણેશનો આ દિવ્ય ઉપાય..

પાર્વતી નંદન શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે…તેમને ભજતા સુખ અને ઐશ્વર્યની સાથે અખુટ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે…તેમના નામ સ્મરણથી જાતક આ તમામ સુખોનો હકદાર બને છે…ત્યારે આવો આપણે પણ આ ઉત્તમ સુખોની પ્રાપ્તિ કરાવવા કરીએ શ્રી ગણેશની ભજન વંદના.

તો આ સાથે ભક્તિ સંદેશમાં હાલ રોકાઇશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા જણાવશે સંકટનાશન સ્તોત્ર થકી સંકટમાંથી મુક્તિ માટેના શાસ્ત્રીય ઉપાય…આપ જોતા રહો ભક્તિ સંદેશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન