shri krishna actress neeta shetty was not ready for gandii baat web series
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘ગંદી બાત’ની અભિનેત્રીએ કર્યો ધમાકો: મારે સીરિઝમાં કામ ન્હોતું કરવું, પણ ડાયરેક્ટરે…

‘ગંદી બાત’ની અભિનેત્રીએ કર્યો ધમાકો: મારે સીરિઝમાં કામ ન્હોતું કરવું, પણ ડાયરેક્ટરે…

 | 7:09 pm IST
  • Share

ખુબ પ્રખ્યાત સીરિઝ ગંદી બાતની ચોથી સિઝનમાં અભિનેત્રી નીતા શેટ્ટી જોવા મળી હતી. નીતાએ આ સીરિઝમાં કામ કર્યું અને તરત જ તે ફેમસ થઈ ગઈ. ત્યાર પછી લોકો નીતાને મેસેજમાં પૂછતા કે તે આ બોલ્ડ સીરિઝમાં કેમ કામ કર્યું. કારણ કે નીતાએ આ પહેલા જેટલા શોમાં કામ કર્યું એ બધામાં તે એક સાદી વહુ તરીકેના રોલમાં જોવા મળી હતી. એટલું જ નહીં નીતાએ ધાર્મિક સીરિયલ પરમાવતાર શ્રી કૃષ્ણમાં પણ કામ કર્યું હતું.

પરંતુ નીતાએ હાલમાં જ એક મોટો ખુલાસો કર્યો છે. નીતા પણ પહેલાં ગંદી બાત સીરિયલથી ડરી રહી હતી. પરંતુ તેના મિત્રએ તેને મનાવી. આ દોસ્ત કોઈ બીજું નહીં પણ સચિન મોહિત જ હતો કે જેણે આ વેબ સીરિઝનું ડાયરેક્શન કર્યું છે. સચિને જ આ રોલ માટે નીતાએ મનાવી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે તે જે પણ કામ કરાવવામાં આવશે એમાં કોઈ ખોટો રસ્તો નહીં હોય. તેનું પરિણામ પણ સારુ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન