Sudama Poorness was accepted In the story, Video
  • Home
  • Featured
  • શ્રીકૃષ્ણના પરમ સખા સુદામાએ પોતે જ દરિદ્રતા સ્વીકારી હતી જાણો આ કથામાં, Video

શ્રીકૃષ્ણના પરમ સખા સુદામાએ પોતે જ દરિદ્રતા સ્વીકારી હતી જાણો આ કથામાં, Video

 | 8:44 am IST

જ્યારે પણ મિત્રતાની વાત આવે ત્યારે આપણા મનમાં શ્રીકૃષ્ણ અને સુદામાની જોડી આવે. કળિયુગમાં પણ મિત્રતાની સરખામણી શ્રીકૃષ્ણ અને સુદામા સાથે જ કરાય છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા એક જ ગુરૂ પાસે ભણ્યા.

આગળ જતાં કૃષ્ણ દ્વારકા જેવા અતિસમૃદ્ધ અને બળવાન રાજ્યના મહારાજા બન્યા. ઐશ્વર્ય અને બળ બન્ને બાબતે કૃષ્ણ ખૂબ આગળ નીકળી ગયા. સામે પક્ષે સુદામા ગરીબ બ્રાહ્મણ જ રહ્યા.આવુ શા માટે થયુ અને શા માટે સુદામાએ પોતે જ દરિદ્રતા સ્વીકારી હતી આવો જાણીએ આ રોચક ગાથા.

મિત્રતા એટલે માત્ર શ્રી કૃષ્ણ અને સુદામાનુ જ નામ આવે છે.ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ એક સંપન્ન પરિવારમાં થયો હતો જ્યારે બીજીબાજુ સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતા.શ્રી કૃષ્ણ અને સુદામાં વચ્ચે ઘણો જ તફાવત હતો તેમ છતાં આજે પણ બંનેની મિત્રતાના ઉદાહરણ આપવામાં આવે છે.

શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે સુદામાં પણ એક સમય શ્રીમંત હતા પરંતુ આગળ જતા તેમણે દરિદ્રતા વેઠવી પડી તેની પાછળ પણ એક કથા જાડાયેલી છે. તો આજે જાણીશું આ રોચક કથા, જેમાં જાણીશું શા માટે સુદામાએ દરિદ્રતા સ્વીકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન