shri ram give tribal women such shabari gave moksha
  • Home
  • Videos
  • Featured Videos
  • આદિવાસી મહિલા એવા શબરીને શ્રી રામે મોક્ષ અપાવ્યો, જુઓ Video

આદિવાસી મહિલા એવા શબરીને શ્રી રામે મોક્ષ અપાવ્યો, જુઓ Video

 | 10:17 am IST

કહેવાય છે કે જ્યારે ધરતી પર અધર્મનો પ્રભાવ વધી જાય ત્યારે તેનો નાશ કરવા ભગવાન અવતાર ધારણ કરે છે. સંસારના સંચાલક એવા શ્રી હરિ વિષ્ણુનો આવો જ કવ્યાણકારી અવતાર છે પ્રભુ શ્રી રામ અવતાર. રામ તરીકેના જીવનકાળ દરમિયાન તેમણે અનેક ભક્તોને મોક્ષનો માર્ગ બતાવ્યો હતો. શ્રી રામના આવા જ અનન્ય ભક્ત જે યુગોથી આપણો આદર પામ્યા છે તે છે શબરી. તો આવો જાણીએ કેવી રીતે આદિવાસી મહિલા એવા શબરીને શ્રી રામે મોક્ષ અપાવ્યો.