હરિદ્વાર: શ્રીદેવીની અસ્થિઓને ગંગામાં કરાઇ વિસર્જિત - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • હરિદ્વાર: શ્રીદેવીની અસ્થિઓને ગંગામાં કરાઇ વિસર્જિત

હરિદ્વાર: શ્રીદેવીની અસ્થિઓને ગંગામાં કરાઇ વિસર્જિત

 | 5:03 pm IST

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની અસ્થિઓને આજે ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી. શ્રીદેવીનાં પતિ બોની કપૂર અસ્થિઓ લઇને હરિદ્વાર પહોંચ્યા હતા. બોની કપૂર સાથે તેમના ભાઇ અનિલ કપૂર પણ અસ્થિ વિસર્જન માટે ગયા હતા. આ સિવાય અસ્થિ વિસર્જન માટે મનિષ મલ્હોત્રા અને અમરસિંહ પણ હાજર રહ્યા હતા. અસ્થિ વિસર્જન પછી બોની કપૂર અને અનિલ કપૂરની સાથે અમર સિંહ અતિથિ ગૃહ ગામ કોઠી રવાના થયા

હતા.