બિકીનીમાં દેખાઈ શ્રીદેવીની નાની દિકરી, તસવીરો થઈ રહી છે Viral - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • બિકીનીમાં દેખાઈ શ્રીદેવીની નાની દિકરી, તસવીરો થઈ રહી છે Viral

બિકીનીમાં દેખાઈ શ્રીદેવીની નાની દિકરી, તસવીરો થઈ રહી છે Viral

 | 9:23 pm IST

બોલિવુડના ટોપ સેલેબ્રિટી કિડમાં ડાયરેક્ટર બોની કપૂર અને શ્રીદેવીની નાની દિકરી ખુશી કપૂર ખબરોમાં ઓછી આવે છે. હાલમાં જ ખુશીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. ખુશીની આ તસવીર કોઈ બીચના કિનારા પરની છે જેમાં તેણે કાળા રંગનો સ્વીમીંગ સૂટ પહેર્યો છે.