Shruti Haasan will go to work after the lockdown ends
  • Home
  • Featured
  • PHOTOS: લોકડાઉન પુરું થયા પછી સૌથી પહેલાં શું કરીશ? અભિનેત્રીએ આપ્યો કંઈક આવો જવાબ

PHOTOS: લોકડાઉન પુરું થયા પછી સૌથી પહેલાં શું કરીશ? અભિનેત્રીએ આપ્યો કંઈક આવો જવાબ

 | 4:15 pm IST

હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકો ઘરમાં છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકોને કેવી કેવી તકેદારી રાખવી એ પણ સરકાર જણાવી રહી છે. ત્યારે સેલેબ્રિટી પણ ઘરમાં રહીને લોકો સાથે કનેક્ટ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર લાઈવ આવી રહ્યા છે. ત્યારે હાલમાં અભિનેત્રી શ્રુતિ હસન લાઈવ આવી હતી અને ત્યારે ફેન્સ દ્વારા એને સવાલ કરવામાં આવ્યા હતા.

એક ચાહકે પૂછ્યું હતું કે-લોકડાઉન સમાપ્ત થયા પછી તું શું કરીશ. તો આ અંગે અભિનેત્રીએ જવાબ આપ્યો કે-હું કામ પર જવા માંગુ છું. મારે કામ ખૂટે છે અને જ્યારે હું સલામત હોઉં ત્યારે જ હું કામ પર જઇશ. હાલમાં સોશિયલ મીડિયા પર શ્રુતિના કેટલાક હોટ ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન