સુશાંત અને શ્રદ્ધાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર કરી રહ્યો છે ટ્રેન્ડ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સુશાંત અને શ્રદ્ધાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર કરી રહ્યો છે ટ્રેન્ડ

સુશાંત અને શ્રદ્ધાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર કરી રહ્યો છે ટ્રેન્ડ

 | 3:13 pm IST

સુશાંત સિંહ રાજપૂત હાલ ચર્ચામાં છે. તેનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે સની લિયોનીના હિટ સોન્ગ લૈલા મેં લૈલા પર ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. આ પાર્ટીમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ પણ હાજર હતા. આ ડાન્સ ધમાલ ફિલ્મ સ્ત્રીની રૈપ પાર્ટીમાં કરવામાં આવ્યો હતો. જ્યાં શ્રદ્ધા કપૂર, સુશાંતની સાથએ રાજકુમાર રાવ પણ ડાન્સ કરતો નજરે આવી રહ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.