shweta basu prasad grand birthday party photos viral on internet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શ્વેતા બાસુ પ્રસાદની ગ્રાન્ડ બર્થ-ડે પાર્ટીમાં દિગ્ગજ સિતારાઓનો જમાવડો, વાયરલ થયાં Inside Pic

શ્વેતા બાસુ પ્રસાદની ગ્રાન્ડ બર્થ-ડે પાર્ટીમાં દિગ્ગજ સિતારાઓનો જમાવડો, વાયરલ થયાં Inside Pic

 | 3:51 pm IST
  • Share

ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદે(Shweta Basu Prasad) ગઈકાલે તેનો જન્મદિવસ ભવ્ય સ્ટાઈલમાં ઉજવ્યો હતો. તે ગઈકાલે 30 વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રી(Shweta Basu Prasad)એ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તેના મિત્રો સાથે આ ખાસ દિવસની ઉજવણી કરી હતી. શ્વેતાએ મુંબઇના એક બારમાં આ ગ્રાન્ડ પાર્ટી ગોઠવી હતી. આ પાર્ટીમાં ઘણા જાણીતા ચહેરાઓ પહોંચ્યા હતા. શ્વેતા બાસુ પ્રસાદની પાર્ટીમાં લોકોએ ખૂબ જ મસ્તી કરી હતી. તેની પાર્ટી અંદરના ફોટોઝ પણ સામે આવ્યા છે. પાર્ટી દરમિયાન લોકોએ ખૂબ ડાન્સ પણ કર્યો હતો અને તેમના મજેદાર ફોટા પણ સામે આવ્યા છે. તો જુઓ અહીં આ તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન