Pole Dance Video Of Shweta Mahadik
  • Home
  • Videos
  • ટીવીની જાણીતી ‘આદર્શ’ વહૂએ કર્યો જોરદાર પૉલ ડાન્સ, જોતા રહી જશો વિડીયો

ટીવીની જાણીતી ‘આદર્શ’ વહૂએ કર્યો જોરદાર પૉલ ડાન્સ, જોતા રહી જશો વિડીયો

 | 4:31 pm IST

ટેલીવિઝન સીરિયલ ‘ગુડ્ડન…તુમસે ન હો પાયેગા’માં આદર્શ વહુ દુર્ગાનું પાત્ર નીભાવી રહેલી ટીવી એક્ટ્રેસ શ્વેતા મહાદિકે રસપ્રદ રહસ્ય પરથી પડદો ઊંચક્યો છે. શ્વેતાએ જણાવ્યું કે તેને પોલ ડાન્સ ઘણો જ પસંદ છે. શ્વેતાએ એક સમયે રીલેક્સ થવા માટે પૉલ ડાન્સ અપનાવ્યો હતો, પરંતુ આજે પોલ ડાન્સ તેનું ઝુનુન છે. એટલું જ નહીં, શ્વેતાનાં ઘરની દિવાલો તેના પેન્ટિંગ્સથી સુશોભિત છે અને તેણે પોતાના વૈનિટી રૂમને સરસ રીતે સજાવેલો છે. આ ઉપરાં તે ‘ગુડ્ડન….તુમસે ના હો પાયેગા’ સીક્વલમાં કૉરિયોગ્રાફર તરીકે પણ જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન