shweta tiwari daughter palak tiwari latest photoshoot on beach
  • Home
  • Featured
  • શ્વેતાની દીકરી પલક તિવારીએ બીચ પર કરાવ્યું હોટ ફોટોશૂટ, બોલ્ડનેસ જોઈને ફેન્સ દિલ હારી બેઠાં!

શ્વેતાની દીકરી પલક તિવારીએ બીચ પર કરાવ્યું હોટ ફોટોશૂટ, બોલ્ડનેસ જોઈને ફેન્સ દિલ હારી બેઠાં!

 | 5:17 pm IST

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી(Shweta Tiwari) તેની પ્રોફેશનલ અને લવ લાઈફને કારણે ચર્ચામાં છે, પરંતુ તેની પુત્રી હંમેશા તેની સુંદરતા માટે ચર્ચામાં રહી છે. સોશિયલ મીડિયા(Social Media) પર પલક તિવારી(Palak Tiwari) ખૂબ જ એક્ટિવ છે અને તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે બીચ પર એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે, જેને જોઇને લોકો મોહી ગયા છે. હાલમા આ ફોટોશૂ઼ટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. પલક તિવારી(Palak Tiwari)ના આ અવતારને સોશિયલ મીડિયા(Social Media) યુઝર્સ ખુસ પસંદ કરી રહ્યા છે

બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરવા જઈ રહેલી પલક તિવારી(Palak Tiwari) સોશિયલ મીડિયા(Social Media) પર એક સેલેબ્રિટીથી ઓછી નથી, તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા નવા ફોટા અને વીડિયો ખુબ વાયરલ થતાં રહે છે. આ તસવીરોમાં વ્હાઇટ કલરનો શર્ટ પહેરેલો છે, જે તેમના પર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. અભિનેત્રી(Palak Tiwari)ની સુંદરતા જોઈને દરેક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. તો જુઓ અહીં આ ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન