shweta tiwari daughter palak tiwari shown new style in pink dress
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દર વખતે બોલ્ડ લૂકમાં જોવા મળતી પલક તિવારીનો સિમ્પલ લૂક, જુઓ સુંદર અને સરળ તસવીરો

દર વખતે બોલ્ડ લૂકમાં જોવા મળતી પલક તિવારીનો સિમ્પલ લૂક, જુઓ સુંદર અને સરળ તસવીરો

 | 3:28 pm IST
  • Share

પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી(Shweta Tiwari)ની દીકરી પલક તિવારી(Palak Tiwari) આજકાલ સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે અને તે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. તો વળી ક્યારેક તે સિમ્પલ લુકથી પણ ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. પલક તિવારી નિયમિત રીતે તેમના ફોટોશૂટ અને વીડિયો ફેન્સ સાથે શેર કરી રહી છે. તેણે ફરીથી તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર અને સરળ લાગી રહી છે. પલક તિવારીની આ તસવીરો(Palak Tiwari Photos) પર ફેન્સ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

આ ફોટામાં પલક તિવારી પિંક કલરના કપડામાં પોઝ આપી રહી છે. થોડા કલાકોમાં તેના ફોટાને હજારો લાઈક્સ અને કોમેન્ટ મળી ચૂકી છે. સોશિયલ મીડિયા પર પલક તિવારીની સારી ફેન ફોલોઇંગ છે, તેથી તેની પોસ્ટ્સ વધુને વધુ વાયરલ થતી રહે છે. આ પહેલા પલક તિવારીએ તેના કેટલાક ફોટા તેની માતા શ્વેતા તિવારી સાથે શેર કર્યા હતા ત્યારે પણ વાયરલ થયા હતા. હાલમાં જુઓ આ તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન