Shweta Tiwari did glamorous photoshoot in the bedroom, shared photo
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શ્વેતા તિવારીએ બેડરૂમમાં કરાવ્યું ગ્લેમરસ Photoshoot, શેર કર્યા ફોટો

શ્વેતા તિવારીએ બેડરૂમમાં કરાવ્યું ગ્લેમરસ Photoshoot, શેર કર્યા ફોટો

 | 3:23 pm IST
  • Share

ટીવીની લોકપ્રિય પુત્રવધૂ બનીને ઘરે ઘરે પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી શ્વેતા તિવારી(Shweta Tiwari) તેની સુંદરતાને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેનો મોહક અવતાર ઘણીવાર ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દેતો જોવા મળે છે. શ્વેતા તિવારી આજકાલ પોતાના લૂક અને સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. શ્વેતાએ હાલમાં જ 10 કિલો વજન ઘટાડી દીધું છે. આ પછી અભિનેત્રીએ બોલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યું છે. જેના ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં શ્વેતા(Shweta Tiwari) ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ફેન્સ તેમના ફોટા પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ લુક જોઇને તેની ઉંમરનો જરાય ખ્યાલ આવતો નથી. શ્વેતાનો લુક એકદમ સ્ટનિંગ છે. તો જુઓ આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન