ક્યૂટનેસનાં મામલે તૈમુરને ટક્કર આપી રહ્યો છે શ્વેતા તિવારીનો દીકરો - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ક્યૂટનેસનાં મામલે તૈમુરને ટક્કર આપી રહ્યો છે શ્વેતા તિવારીનો દીકરો

ક્યૂટનેસનાં મામલે તૈમુરને ટક્કર આપી રહ્યો છે શ્વેતા તિવારીનો દીકરો

 | 3:38 pm IST

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી હાલમાં પોતાના દીકરા રેયાંશ સાથે સુંદર સમય પસાર કરી રહી છે. અત્યારે શ્વેતા તિવારી દીકરા સાથે લંડનમાં વેકેશન માણી રહી છે. શ્વેતા તિવારીએ પોતાના દીકરા સાથેની એક તસવીર લંડનથી શેર કરી હતી. રેહાનની આ તસવીર ઘણી જ ક્યૂટ છે. ફેન્સ માં-દીકરાની આ તસવીરને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

શ્વેતા તિવારી અવાર-નવાર સોશ્યલ મીડિયા પર દીકરા સાથેની તસવીર શેર કરતી રહે છે. ક્યૂટનેસનાં મામલે રેયાંશ પોપ્યુલર સ્ટાર કિડ તૈમુરને બરાબરની ટક્કર આપી રહ્યો છે. ઉલ્લેખનીય

છે કે શ્વેતા તિવારીએ 2013માં અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા.