Shweta Tiwari was seen at airport with her daughter Palak
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • દીકરી પલક સાથે એરપોર્ટ પર જોવા મળી શ્વેતા તિવારી

દીકરી પલક સાથે એરપોર્ટ પર જોવા મળી શ્વેતા તિવારી

 | 7:45 am IST
  • Share

  • ફેન્સે કહ્યું, સમજણ નથી પડતી આમાંથી મમ્મી કોણ છે?

  • ફરી એક વખત શ્વેતા તિવારીના ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા 

ફરી એક વખત શ્વેતા તિવારીના ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. શ્વેતા તિવારી તેના બાળકોની સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટ પર કેપ્ચર થયેલી શ્વેતા તિવારી અને તેની દીકરી પલકના ફોટોઝ જોઇને ફેન્સ ફરી એક વખત આૃર્યમાં પડી ગયા છે અને તેઓ કહી રહ્યા છે કે આમાંથી ખ્યાલ નથી આવતો કે કોણ મમ્મી છે અને કોણ દીકરી.

શ્વેતા તેનો અને દીકરીનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે શાનદાર વેકેશન ટ્રીપ પર ગઇ હતી. આ ટ્રીપમાં તેણે કેટલાય વીડિયોઝ પણ શેર કર્યા હતા જેમાં મા-દીકરી એક સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. શ્વેતાએ 21વર્ષ પહેલાં વર્ષ 1999માં ટીવીની દુનિયામાં કલીરેથી એન્ટ્રી મારી હતી. જોકે આજે પણ તે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એટલી જ એક્ટિવ છે. કસોટી જિંદગી કી થી ખૂબ પોપ્યુલર બની ગઇ. બિગ બોસ-4 વિનરના ખિતાબથી લઇને ખતરો કે ખિલાડી 11સુધી શ્વેતા ખૂબ ચર્ચામાં રહી છે. ત્યારે હવે શ્વેતા તિવારીની દીકરી પલક બોલિવૂડમાં એન્ટ્રી મારવા જઇ રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો