NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘પ્રેરણા’ દિકરા સાથે નિકળી ઈવનિંગ વોક પર, તસવીરો છે સુપર ક્યૂટ: PICS

‘પ્રેરણા’ દિકરા સાથે નિકળી ઈવનિંગ વોક પર, તસવીરો છે સુપર ક્યૂટ: PICS

 | 6:35 pm IST

પ્રેરણાના રોલથી ફેમસ થયેલી શ્વેતા તિવારીએ હાલમાં જ દિકરા રેયાંશ સાથેનો નવો ફોટો સામે આવ્યો છે. આ ફોટો shweta_tiwari_world નામના ઈન્સ્ટાગ્રામ ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ ફોટોમાં શ્વેતા દિકરા રેયાંશ સાથે ઈવનિંગ વોક પર નીકળી હતી. આ દરમિયાન રેયાંશ કાંગારુ બેગમાં એકદમ રિલેક્સ મૂડમાં જોવા મળી રહ્યો છે.

;