shweta-tiwaris-daughter-palak-tiwari-hot-and-bold-photoshoot-goes-viral
  • Home
  • Photo Gallery
  • શ્વેતા તિવારીની દીકરી પલકના આ બોલ્ડ અંદાજે મચાવ્યો તરખાટ, જુઓ Photos

શ્વેતા તિવારીની દીકરી પલકના આ બોલ્ડ અંદાજે મચાવ્યો તરખાટ, જુઓ Photos

 | 6:48 pm IST

શ્વેતા તિવારીની દિકરી પલગ તિવારી આજકાલ ચર્ચામાં છે. પલક નજીકના સમયમાં ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. પલકના લેટેસ્ટ ફોટોશૂટમાં તેમનો હોટ અને બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર પલગના 1.73 લાખથી વધુ ફોલોઅર છે. 17 વર્ષની પલકના ફોલોઅર તેમના આ ફોટોઝને ખુબ પસંદ કરી રહ્યા છે. પલક તેમની મા શ્વેતાની જેમ સ્ટાઇલીસ અને ક્યુટ છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ‘Quickie’નામની ફિલ્મથી તે બોલીવુડમાં પદાર્પણ કરશે જેમાં તારે જમીન પર ફેઇમ દર્શીલ સફારી સાથે તે જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન