Shweta Tiwari's daughter Palak Tiwari shared bathroom video viral on Social media
  • Home
  • Featured
  • ટીવી સંસ્કારી વહૂ ગણાતી પ્રેરણાની છોકરીએ બાથરૂમની અંદરનો વીડિયો કરી દીધો શેર

ટીવી સંસ્કારી વહૂ ગણાતી પ્રેરણાની છોકરીએ બાથરૂમની અંદરનો વીડિયો કરી દીધો શેર

 | 3:22 pm IST

પ્રખ્યાત અભિનેત્રી અને બિગબૉસ(Bigg Boss) ની વિનર રહી ચૂકેલી શ્વેતા તિવારી (Shweta Tiwari)ની પુત્રી પલક તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હાલ તેણે બોલિવૂડમાં એન્ટ્રી તો નથી કરી પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે એટલી પોપ્યુલર થઇ છે કે અત્યારથી તેની ખૂબ ફેન ફોલોઇંગ છે. જોકે હાલ પલકે એક બાથરૂમ વીડિયો શેર કર્યો છે જેના કારણે તે ચર્ચામાં છે.

આ બાથરૂમ વીડિયોમાં તે કાચ પર જોતા પોઝ કરતી નજરે પડી રહી છે. પલકે તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું આ પોઝને ઉલ્ટા પુલ્ટા હેર કહે છે. પલકે કહ્યું કે આ વીડિયો તેના બાથરૂમની છે જેની તેના ફેન ખૂબ વખાણ કરી રહ્યા છે. તો આવો જોઇએ તેનો વીડિયો…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન