sidharth malhotra tara sutaria spotted at karan johars birthday party
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આ સેલેબ્સ કરણ જોહરની પાર્ટીમાં બન્યાં મહેમાન, એક હિરો તો બે બે ગર્લફ્રેન્ડ સાથે…

PHOTOS: આ સેલેબ્સ કરણ જોહરની પાર્ટીમાં બન્યાં મહેમાન, એક હિરો તો બે બે ગર્લફ્રેન્ડ સાથે…

 | 3:02 pm IST

કરણ જોહર બોલિવૂડ ફિલ્મનાં સૌથી પોપ્યુલર ફિલ્મ મેકર્સમાથી એક છે. કુછ કુછ હોતા હે ફિલ્મથી તેણે ડાયરેક્ટ કરિયરની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસરનાં રૂપમાં એમની એક અલગ ઓળખ ઉભી થઈ ચૂકી છે.

કરણે હાલમાં જ તેમના ઘરે જન્મદિવસની પાર્ટીનુ આયોજન કર્યું હતું કે જેમાં એના મિત્રો હાજર રહ્યાં હતા. આ પાર્ટીમાં સિદ્ધાર્થ મલહોત્રા, તારા સુતારિયા, કાર્તિક આયન જેવા ઘણા બધા બોલિવૂડ સ્ટાર હાજર રહ્યાં હતા.

આ પાર્ટીમાં બધાની નજર સિદ્ધાર્થ મલહોત્રા પર હતી કારણ કે તારા સુતારિયા અને કિયારા અડવાણી બંન્ને આ પાર્ટીમા હાજર હતી. ઉલ્લેખનીય છે કે આ બંન્ને હિરોઈનનું નામ સિદ્ધાર્થ સાથે અફેર બાબતે જોડાઈ ચૂક્યું છે. તો જુઓ કરણ જોહરની પાર્ટીમાં પધારેલા હિરો હિરોઈનોનાં ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન