હસ્તાક્ષરના આરોહ-અવરોહ ભાગ્યમાં પણ આરોહ-અવરોહ લાવેે છે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • હસ્તાક્ષરના આરોહ-અવરોહ ભાગ્યમાં પણ આરોહ-અવરોહ લાવેે છે

હસ્તાક્ષરના આરોહ-અવરોહ ભાગ્યમાં પણ આરોહ-અવરોહ લાવેે છે

 | 2:51 am IST

ભાગ્યનું નિર્માણ કર્મ ઉપર આધારિત હોય છે. કર્મ કરવા માટે માનસિક વિચારોનું યોગદાન અતિમહત્ત્વપૂર્ણ હોય છે. આ યોગદાન કેવું હશે- કેવા પ્રકારનું હશે એ “હસ્તાક્ષર” થાય છે એના ઉપરથી સમજી શકાય છે હસ્તાક્ષરમાં પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારો આવી જાય છે. દરેક વ્યક્તિનાં મનમાં પણ શુભ-અશુભ તત્ત્વો અચૂક હોય છે. ખોટી વ્યક્તિમાં ૯૯ ટકા નેગેટિવિટી હોય પણ ૯ ટકો શુભત્વ હોઈ શકે છે. એમ સાચી વ્યક્તિમાં ૯૯ ટકા શુભત્વ હોય એ સામે એક ટકો નેગેટિવ તત્ત્વ હોય તો પણ સહન જરૂર કરાવે છે. આમ જીવનની ઘટમાળમાં જેટલી હાલકડોલક જોવા મળે છે. એનો પૂર્ણ અણસાર હસ્તાક્ષરમાં એવી જ હાલકડોલક જોઈને આવી જાય છે. કર્મ સુધારથી ભાગ્ય સુધાર અવશ્ય થાય છે. “કર્મ જ ના કોઈ કરે તો એનું ભાગ્ય પણ કશું કરતું નથી.” એવી વ્યક્તિ બીજાના આધારે જીવન જીવતી હોય છે. હસ્તાક્ષર કરવાની સાચી સૂઝબૂઝ ઉપર ભાર મૂકીએ છીએ.

નકારાત્મક હસ્તાક્ષરની વિવિધ શૈલીઓ વ્યક્તિઓ અપનાવે છે જે એમનો માનસિક ચિતાર અવશ્ય આપી દે છે. સૂક્ષ્મ પ્રકારો વધુ વિવાદસ્પદ અને ટીકાસ્પદ બની જાય છે. એમાં આગળ

૧. અપહત હસ્તાક્ષર

અપહત હસ્તાક્ષર કરનાર વ્યક્તિ પોતાની બુદ્ધિનો એક જ ઉપયોગ કરે છે કે જે ઘરમાં પોતાની જ કોઈ વ્યક્તિ જેવી સિગ્નેચર કરવાનું પસંદ કરે છે. ફક્ત બદલાય છે નામ અને સમજદારી. Copy કરવાની જ તસ્દી લેવાય છે, પરંતુ એમાં સ્વમહેનતથી મેળવેલું ભાગ્યે જ કશું હોય છે.

દા.ત. પિતાની સિગ્નેચર છે.

Ramesh.B.Patel

૨. કંપનકર્તા હસ્તાક્ષર

(હાલતી સિગ્નેચર)

જે વ્યક્તિને કંપવાનું દર્દ થતું હોય એ સામાન્ય રીતે હાલતા હાથથી-ધ્રૂજતા હાથથી જાણો કે લખતા હોય એવું લખાય છે અક્ષરો સ્પષ્ટ રીતે લખાતાં નથી અને વંચાતા પણ નથી આવી વ્યક્તિનાં ભાગ્યમાં અસ્થિરતાઓ વધુ હૃદયમાન થાય છે અને ચિંતિત અવસ્થામાં અક્ષરો સરખી રીતે લખી શકાતા નથી. આ પ્રકાર ભાવિમાં અત્મલોપકતા વધારે છે અને સચોટ પરિણામો આપવા માટે અસમર્થ બને છે.

દા.ત.

રમણલાલ બી.શાહ

૩. અવિકસિત હસ્તાક્ષર

ક્યારેક જે વ્યક્તિના મગજનો વિકાસ સરખો ન થયો હોય. ચંદ્ર દૂષિત હોય અથવા વિષયુતિ કે ગ્રહણયોગ કરાતો હોય ત્યારે વ્યક્તિ જે લખે છે એ full fledged નથી હોતી. સિગ્નેચરના આવા પ્રકારથી લખનાર વ્યક્તિ પૂર્ણ લાભદાયી પરિણામો મેળવી શકતી નથી અને પોતાના ધ્યેયને કયારેય પામી શક્તી નથી. અવિકસિત હસ્તાક્ષર Mentaly retaded અસ્થિર મગજવાળા અને મેષ-વૃષભ રાશિમાં મંગળ-કેતુ, મંગળ રાહુ-શુક્ર રાહુ-શુક્ર મંગળ તથા શુક્ર સૂર્ય સાથે હોય ત્યારે લખાય છે અવિકસિત તે પણ.

દા.ત.

ફાલ્ગુની ઓઝા

 

કેટરિના કૈફ

કેટરિના કૈફની સિગ્નેચરમાં વિશેષ બાબતો ઘણી છે જેનાથી પરદેશનો ’Base’ હોવા છતાં “midia”માં સફળ બની અને પોતાનું આગવું સ્થાન મેળવ્યું અદાકારીમાં ઘણા અનુભવ મેળવી અત્યારે એ Selective stageમાંથી પસાર થાય છે. Signatureમાં ’k‘ and kaifનો ા એ બંને જે રીતે લખાય છે એ નજદીકના દેશમાં એ સ્થિર થશે વધુ સંભાવના Europeની છે દુબાઈ-gulfની સંભાવના પણ વધુ છે international fane બનશે અને ઐતિહાસિક વિષય ઉપર પોતાનું યોગદાન મધુબાલા જેવું આપણે કેટરિના કૈફ લગ્ન બાબતે વધુ Choocey બનશે, પરંતુ વિલંબ નુકસાન કરતાં ફાયદો ઓછો આપશે કરોડો યુવા દિલોમાં અનેરું સ્થાન મેળવી અઢળક ધનસંપત્તિ મેળવશે. જાણીથી જાહેરવ્યક્તિ સાથે જ લગ્ન પણ કરશે.

 

– Singnature [email protected]

પં. વ્રજકિશોર જ. ધ્યાની