BhaktiWithSandesh maa annapurna pujan and vidhi, Video
  • Home
  • Featured
  • જાણીએ મા અન્નપૂર્ણાના પ્રાગટ્ય અને વ્રત સાથે જોડાયેલી કથા વિશે, Video

જાણીએ મા અન્નપૂર્ણાના પ્રાગટ્ય અને વ્રત સાથે જોડાયેલી કથા વિશે, Video

 | 9:11 am IST

માગશર સુદ છઠ એટલે મા અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ. માતાનું આ સ્વરુપ અતિ કલ્યાણકારી છે. જે પણ ભક્ત મા અન્નપૂર્ણાનું વ્રત પૂરી શ્રદ્ધા સાથે કરે છે તેના પરિવારમાં સદા સુખ સંપત્તિ જળવાઈ રહે છે.

તો આવો જાણીએ મા અન્નપૂર્ણાના પ્રાગટ્ય સાથે અને તેમના વ્રત સાથે જોડાયેલી આ શાસ્ત્રોક્ત કથા. અન્નપૂર્ણા માતા મૂળ કાશીક્ષેત્રમાં વસતા હોવાનું માનવામાં આવે છે.

આ કારણે તેમનું એક ભવ્ય મંદિર વારાણસીમાં આવેલું છે. આ ઉપરાંત ગુજરાતમાં ઘણા બધા શહેરો અને ગામોમાં અન્નપૂર્ણા માતાનાં મંદિરો આવેલાં છે, જે પૈકીનું એક અમદાવાદના રાયપુર વિસ્તારમાં પીપરડીની પોળમાં આવેલું છે. આ મંદિરમાં દર્શન કરવા માટે અન્નપૂર્ણા વ્રતના દિવસો દરમિયાન ખૂબ જ ભીડ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન