તમારા પાર્ટનરના આ ઇશારા ખાસ સમજી લેજો, રિલેસનશીપ મજબૂત બનશે - Sandesh
  • Home
  • Sex & Relationship
  • તમારા પાર્ટનરના આ ઇશારા ખાસ સમજી લેજો, રિલેસનશીપ મજબૂત બનશે

તમારા પાર્ટનરના આ ઇશારા ખાસ સમજી લેજો, રિલેસનશીપ મજબૂત બનશે

 | 7:58 pm IST

મહિલાઓ સામાન્ય રીતે તેમની ભાવનાઓને ઇજહાર કરતા અટકાય છે. જો શારીરિક સંબંધની વાત કરવામાં આવે તો આ મામલામાં મહિલાઓ વધારે શરમાય છે. કઇ ખુલીને બોલવાની જગ્યાએ તે ઇશારમાં તેની ભાવનાઓનો ઇજહાર કરે છે. એટલે એક સારા પાર્ટનર તરીકે તમારા ઇશારાને સમજી શકે. આજે અમે તમને કહેવા જઇ રહ્યા છીએ કે થોડાક એવા સંકેત અંગે તમે સમજી શકો કે તમારી પાર્ટનર શારીરિક સંબંધ બનાવવાના મુડમાં છે.

તેજીથી શ્વાસ લેવો
જ્યારે શરીરમાં ઉત્તજેના પેદા થાય છે તો શ્વાસ વધારે તેજીથી ચાલે છે. તેમજ હૃદયના ધબકારા વધી જાય છે અવને શરીરના અંદરના ભાગમાં વધારે ઓક્સિજનની જરૂરત પડે છે. જેનાથી શ્વાસ તેજીથી ચાલવા લાગે છે. જ્યારે પાર્ટનર ખુલીને શ્વાસ લે અને હૃદયના ધબકારા વધી જાય તો સમજો કે પાર્ટનર બેડરૂમ તરફ જવાનો સંકેત કરે છે.

હાવભાવના ઇશારા
જો તમારો પાર્ટનર હગ કરવાની જગ્યાએ પોતાને તમારા શરીરની નજીક લાવે તો આ એ વાતનો સંકેત છે કે તેના મનમાં કઇક ચાલી રહ્યું છે. જો મહિલાઓનો હાથ તેમના માથા પર કે તમારી ચેસ્ટ પર હોય તો એ વાતનો સંકેત છે કે તે તમારી સાથે કંફર્ટેબલ અનુભવી રહી છે અને પોતાને રોકી શકતી નથી.

તમારી સાથે એકલું રહેવાનું પસંદ કરશે
જો તમારી પાર્ટનર તેના મિત્રથી અલગ તમારી સાતે તમારા ઘરે કે બેડરૂમમાં વધારે સમય વીતાવે છે તો તેનો મતલબ છે કે તે તમારી અંતરંગ થવા માંગે છે. આવી ક્ષણ પર તેને નિરાશ ન કરો.

ગળે મળો
શરીરમાં કોઇપણ પ્રકારની ઇચ્છા ઉત્પન્ન થવા પર તમારા પાર્ટનર પ્રતિ આકર્ષણ વધી જાય છે. જો પાર્ટનર તમને ગળે મળે તો તેની નજીક જાવ. આ પણ એક સંકેત છે કે તે રોમેન્ટિક મુડમાં છે.