Video: નદીના પૂરમાં ફસાયેલા યુવકને બચાવવા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: નદીના પૂરમાં ફસાયેલા યુવકને બચાવવા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

Video: નદીના પૂરમાં ફસાયેલા યુવકને બચાવવા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

 | 4:25 pm IST

ઉપરવાસમાં સારા પ્રમાણમાં થઈ રહેવા વરસાદના પગલે સેલવાસમાં આવેલા મધુબન ડેમમાં પાણીની સારી આવક થઈ હતી. જેથી મધુબન ડેમના 8 દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેમાં યુવક નદીના પટમાં આવેલી ટેકરીઓ પર કુદરતી હાજતે ગયેલો એક યુવક ફસાઈ ગયો હતો. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીનું પાણીનું સ્તર વધી જતાં યુવક ફસાઈ ગયો હતો. આ અંગેની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બીજી બાજુ યુવક ફસાયો હોવાની જાણ થતાં જ મધુબન ડેમના દરવાજા તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા. દિલધડક ઓપરેશન હાથ ધરી યુવકને બચાવી લેવામાં આવ્યો હતો.