singapore airport video Viral indian should learn something
  • Home
  • Featured
  • સભ્યતાનું જ્ઞાન આપનાર ફાંકા ફોજદારી કરતાં દરેક ભારતીયે આ વીડિયો 17 વખત જોવો જોઈએ!

સભ્યતાનું જ્ઞાન આપનાર ફાંકા ફોજદારી કરતાં દરેક ભારતીયે આ વીડિયો 17 વખત જોવો જોઈએ!

 | 12:38 pm IST

દુનિયાના નંબર નવ એરપોર્ટની વાત કરીએ તો સિંગાપુરના ચાંગી એરપોર્ટનું નામ જરૂરથી લેવું પડે. આ એરપોર્ટનો એક વીડિયો સામે આવ્યો છે અને એ જોતા જ લાગે કે આ એરપોર્ટ ખરેખર નંબર નવ કહી શકાય. ભારતીય માટે પણ આ એક મોટી સબક માનવામાં આવે છે. ટ્વીટર પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. કન્વેયર બેલ્ટનો આ વીડિયો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે યાત્રિઓનો સામાન એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ રહ્યો છે અને બેલ્ટ પર આવી રહ્યો છે. જો બેગની જગ્યા ન હોય તો બેગ ત્યાં જ અટકી જાય છે અને પછી જ નીચે આવે છે. આવી સભ્યતા વાળી ટેકનિક જેણે પણ બનાવી એ ખરેખર અદ્બૂત છે. 10 લાખ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. લોકોને આ વીડિયો ખુબ પસંદ પડી રહ્યો છે અને બધા વખાણ કરી રહ્યા છે. તો તમે પણ અહીં જુઓ આ એરપોર્ટની અદ્બૂત ટેકનિક…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન