Singer Sapna Coudhery Wore Transparent Blouse
  • Home
  • Photo Gallery
  • સપના ચૌધરીના ટ્રાંસપરંટ બ્લાઉઝ સાથેના ફોટા બહાર આવતા ચાહકોમાં લાગી આગ

સપના ચૌધરીના ટ્રાંસપરંટ બ્લાઉઝ સાથેના ફોટા બહાર આવતા ચાહકોમાં લાગી આગ

 | 8:58 pm IST

સ્ટેજ પર ડાંસ કરીને અનેક લોકોના દિલોમાં આગ લગાડનારી હરિયાણાની સિંગર સપના ચૌધરી હાલ પોતાના કપડાને લઈને ચર્ચાનો વિષય બની છે. બે દિવસ પહેલા સપના ચૌધરીએ કેટલાક ફોટા શેર કર્યા હતાં જે જોત જોતામાં જ વાયરલ થઈ ગયા હતાં. આ તસવીરોમાં સપના લાઈટ પિંક કલરની સાડીમાં છે. સાડી સાથે તેણે જે બ્લાઈઝ પહેર્યું છે તે સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યું છે. સપનાનું આ બ્લાઉઝ ટ્રાંસપરંટ છે. જેના પર અનેક લોકો કોમેંટ કરી રહ્યાં છે. જોકે સપના ચૌધરી આ કપડામાં અત્યંત સુંદર નજરે પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન