VIRAL VIDEO : ટોની કક્કરે શેર કર્યો હરણનો વીડિયો, લૈલા સોંગ ઉપર ડાન્સ સ્ટાઈલમાં માર્યા કુદકા
ટોની કક્કર(Tony Kakkar)નું લૈલા સોંગ યૂટ્યૂબ (You Tube)ઉપર ધૂમ મચાવી રહ્યું છે. ‘લૈલા’ સોંગ ન માત્ર લોકોમાં છવાય ગયું છે પરંતુ આ સોંગને યૂટ્યૂબ ઉપર અત્યાર સુધીમાં 10 કરોડથી વધારે વખત જોવાઈ ચૂક્યું છે. ટોની કક્કર(Tony Kakkar)ના સોંગમાં અભિનેત્રી હેલી દારૂવાલા (Helly Daruwala)એ પોતાના ડાન્સ દ્વારા ચાર ચાંદ લગાવી દીધા છે. ત્યારે ટોની કક્કરે (Tony Kakkar) થોડા દિવસ પહેલા પોતાના ઈંસ્ટાગ્રામ (Instagram) ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ટોની કક્કર(Tony Kakkar)ના સોંગ ‘લૈલા’ ઉપર હરણ પણ કુદકા મારતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. જુઓ આ VIDEO..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન