skandmata worship on 5th day of chaitra navratra BhaktiVideo
  • Home
  • Featured
  • જાણો પાંચમા નોરતે સ્કંદમાતાની આરાધનાનો મહિમા, Video

જાણો પાંચમા નોરતે સ્કંદમાતાની આરાધનાનો મહિમા, Video

 | 9:17 am IST

ચૈત્રી નવરાત્રીનું પાંચમું નોરતું. પાંચમા નોરતે સ્કંદમાતાની આરાધનાનો મહિમા. બાલ્યાવસ્થામાં કાર્તિકેયનું રાક્ષસે કર્યુ હતુ અપહરણ. 6 દેવીઓએ કર્યુ હતુ કાર્તિકેયનું રક્ષણ. 6 માતાએ કર્યુ હતુ કાર્તિકેયનું પાલન પોષણ. 6 મસ્તક ધરાવતા કાર્તિકેય ભગવાનનું નામ સ્કંધ.

ઘણા વર્ષે પુત્રને જોતાં પાર્વતી થયા હતા પ્રસન્ન ખોળામાં રાખેલા પુત્ર સાથેના સ્વરૂપ કહેવાયા સ્કંદમાતા. સ્કંદમાતાની પુજાથી સંતતિની થાય છે પ્રાપ્તિ. સ્કંદમાતાના સ્વરૂપના પૂજનનો અનેરો મહિમા. શાંત સ્વભાવ, શ્વેત વર્ણ, લાલ વસ્ત્રો, સિંહની સવારી. ખોળામાં બાળક સાથે ચારભુજાવાળી દેવી. સોમ્ય સ્વરૂપે ધર્મનું રક્ષણ કરનારી દેવી. ઉગ્ર સ્વરૂપે અધર્મનો નાશ કરનારી દેવી. 

સ્કંદમાતાને અષ્ટગંધનો તિલક કરવો. અષ્ટગંધયુક્ત ચોખાથી કરો માતાજીનું પૂજન. 21 લાલ પુષ્પની માળા કરો અર્પણ. દુધપાક અને ચોકલેટનો પ્રસાદ કરો અર્પણ અગરબત્તિનો ધૂપ, ઘીનો દીવાથી કરો પૂજન. પત્થરીયા રંગની ચુંદડી કરી શકાય અર્પણ. ફળમાં પ્રસાદમાં દ્રાક્ષ પણ કરી શકો અર્પણ. હવનમાં ઘી અને તલની 108 આહુતી આપો.
‘ૐ શ્રીં ક્લીં સ્કંદમાતાયૈં નમ:’

સંતતિની પ્રાપ્તિ માટે. સંતતિ ઇત્છુક દંપતીઓ કરે સ્કંદમાતાનું અનુષ્ઠાન. સંતાન માટે શ્રેષ્ઠ સ્કંદમાતાનું અનુષ્ઠાન. સંતાનના રક્ષણ માટે કરી શકાય અનુષ્ઠાન સંતાન સાથેના મતભેદ દુર કરવા માટે અનુષ્ઠાન. અનુષ્ઠાનથી સંતાન બાબતે સૌથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ. માતાજીના મંત્રની 10 માળા કરવી. 21 દિપક કરી મંત્રજાપ કરવા.

પત્થરીયા રંગના દોરા પર 21 ગાંઠ મારવી. દોરાને માતાજીને અર્પણ કરવો. ધૂપ આપી દોરાને ઇચ્છુક વ્યક્તીને પહેરવો. સંતાન સુખ ઇચ્છતા દંપતીએ ધારણ કરવો દોરો. શ્રદ્ધા સાથે કરો માતાજીની આરાધના. આસ્થા અને શ્રદ્ધા સાથે પ્રાપ્ત કરો દેવીની કૃપા. પવિત્ર મન, સાચા ભાવથી માતાજીની કરો આરાધના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન