જો પાતળા રહેવું હોય તો ડિનરમાં આ વસ્તુને ના કરશો સામેલ, તાત્કાલિક મળશે રિઝલ્ટ - Sandesh
  • Home
  • Lifestyle
  • જો પાતળા રહેવું હોય તો ડિનરમાં આ વસ્તુને ના કરશો સામેલ, તાત્કાલિક મળશે રિઝલ્ટ

જો પાતળા રહેવું હોય તો ડિનરમાં આ વસ્તુને ના કરશો સામેલ, તાત્કાલિક મળશે રિઝલ્ટ

 | 3:17 pm IST

જો તમને રાત્રે ઝંક ફુટ ખાવાની આદત છે તો સાવધાન થઇ જાવ. આથી સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડવાની સાથે તમારી ઊંઘમાં કમી આવી શકે છે અને મોટાપાને દાવત પણ આપી શકે છે. એક શોધથી જાણકારી મળી છે કે, ઊંઘની ખરાબ ગુણવત્તા ઝંક ફુડની લાલચથી જોડાયેલ છે અને આ જાડાપણા, ડાયાબિટિસ અને અન્ય સ્વસ્થ્ય સંબંધી સમસ્યાઓ સાથે જોડાયેલ છે.

અમેરિકાનાં ટક્સન સ્થિત એરિજોના વિશ્વવિદ્યાલયમાં મનોચિકિત્સા વિભાગનાં માઇકલ એ ગ્રેંડનરએ કહ્યું,”પ્રયાગશાળામાં અધ્યયનથી જાણકારી મળે છે કે, રાતમાં ઝંકફુડની લાલચના કારણે ઊંઘમાં કમી આવે છે, જે આગળ જઇને રાતમાં અસ્વાસ્થ્યકર નાશ્તાની આદતમાં બદવાઇ શકે છે. અને આથી જાડાપણું વધી શકે છે.” ગ્રેંટરે કહ્યું,”ખરાબ ઊંઘ, ઝંક ફુડની લાલચ અને રાત્રીના સમયે અસ્વાસ્થ્યકર નાશ્તા વચ્ચેનો સંબંધ મહત્વપૂર્ણ રીતે રજુ કરી શકે છે. કે ઊંઘ ઉપાપચયમાં ક્રિયાનાં નિયામનમાં મદદ કરે છે.”

ફોન પર કરવામાં આવેલા આ અધ્યયનમાં બાલ્ટીમોરમાં એસોસિએટેડ પ્રોફેશનલ સ્લીપ સોસાયટીઝ એલએલસી(એપીએસએસ)ની 32મી વાર્ષિક બેઠકમાં રજુ કરવામાં આવ્યો છે. આ 3,105 વયસ્કોથી લેવામાં આવેલ વિશ્લેષણ કરવામાં આવ્યો છે.